વિશ્વના વિવિધ દેશોએ 2025માં 22,900 ભારતીયોને ડિપોર્ટ કર્યા February 6, 2026 Category: Blog વિશ્વના વિવિધ દેશોએ 2025માં આશરે 22,900 ભારતીયોને અમાન્ય વિઝા અથવા અયોગ્ય દસ્તાવેજને કારણે ડિપોર્ટ કર્યા હતાં. આમાંથી 3,806 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતાં, જ્યારે યુકેએ 70 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતાં.